Site icon hindtv.in

સુરતના સલાબતપુરામાં મોબાઈલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ

સુરતના સલાબતપુરામાં મોબાઈલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ
Spread the love

સુરતના સલાબતપુરામાં મોબાઈલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ
વાહનચાલક સાથે અથડાવવાનો ઢોંગ કરી મોબાઈલ ચોરતા હતા
સલાબતપુરા પોલીસે ત્રણ રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતની સલાબતપુરા પોલીસે વાહન ચાલક સાથે અથડાવવાનો ઢોંગ કરી મોબાઈલ ચોરી કરનાર ત્રણ રીઢાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરતમાં તહેવારો સમયે ચોરોએ અલગ જ ચોરીની ટ્રક અપનાવી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સલાબતપુરા પોલીસે ત્રણ રીઢાઓને ઝડપી પુછપરછ કરતા ચોરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. જેમાં વાહન ચાલક સાથે અથડાવવાનો ઢોંગ રચી મોબાઈલ ફોન ચોરી કરતા ત્રણ રીઢાઓ ત્રણ રીઢાઓ આમીર ઉર્ફે બાપુ સૈયદ, શાહરૂખ ઉર્ફે સમીર શેખ અને તોસીફ ખાનને ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

Exit mobile version