Site icon hindtv.in

મોબાઈલ ફોન હેક કરીને નેટ બેંકીગનુ એક્ષેસ મેળવ્યું

મોબાઈલ ફોન હેક કરીને નેટ બેંકીગનુ એક્ષેસ મેળવ્યું
Spread the love

મોબાઈલ ફોન હેક કરીને નેટ બેંકીગનુ એક્ષેસ મેળવ્યું
કેનેરા બેંકના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે 10 ટ્રાન્જેકશન
મિત ભુપેન્દ્ર ભંડારી અને નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બિસ્ટને ઝડપ્યા

મોબાઈલ ફોન હેક કરીને નેટ બેંકીગનુ એક્ષેસ મેળવી લઈ કેનેરા બેંકના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે 10 ટ્રાન્જેકશન થકી 1 લાક રૂપિયા ટ્રાન્સફર કરનારાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરતમાં રહેતા ઈસમનો મોબાઈલ ફોન હેક કરી નેટ બેંકીંગના એક્ષેસ મેળવી લઈ તેઓના કેનેરા બેંકના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે 10 ટ્રાન્જેકશન કરી 1 લાખ રૂપિયા પડાવી લેવાયા હોય જને લઈ આ મામલે સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન પર ફરિયાદ કરાતા તાત્કાલિક સાયબર ક્રાઈમ સેલની ટીમે તપાસ હાથ ધરી આ ઠગાઈ મામલે વલસાડ પારડીના મિત ભુપેન્દ્ર ભંડારી અને મુળ ઉતરાખંડનો અને હાલ દિલ્હીમાં રહેતા નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બિસ્ટને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓ પાસેથી પોલીસે 100 ટકા રકમ રિકવર કરી છે.

Exit mobile version