Site icon hindtv.in

ભાવનગરમાં માં 20 થી 80 ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં દવા

ભાવનગરમાં માં 20 થી 80 ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં દવા
Spread the love

ભાવનગરમાં માં 20 થી 80 ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં દવા
ડિસ્કાઉન્ટ સાથે વિવિધ પ્રકારની દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભાવનગર શહેરના કાળુભા રોડ નજીક ગંગા ફાર્મસી પ્રા. લી.નું આશાઢી બીજના શુભ અવસરે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

ગ્રાહકોને ગુણવત્તાયુક્ત દવાઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરાયેલી આ ફાર્મસીમાં 20 ટકાથી લઈને 80 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે વિવિધ પ્રકારની દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ તમામ પ્રકારની જરૂરી દવાઓ એક જ સ્થળે મળી રહે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શહેરના કાળુભા રોડ નજીક શરૂ થયેલી ગંગા ફાર્મસી પ્રા. લી.નું આશાઢી બીજના પાવન દિવસે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંચાલકોના જણાવ્યા મુજબ આ ફાર્મસીનો મુખ્ય હેતુ લોકોને ગુણવત્તાયુક્ત દવાઓ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવવાનો છે. અહીં ગ્રાહકોને 20 ટકાથી લઈને 80 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે દવાઓ આપવામાં આવશે. ઉપરાંત સામાન્યથી લઈને વિશિષ્ટ તમામ પ્રકારની દવાઓ એક જ સ્થળે સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સેવાકીય અભિગમ સાથે શરૂ કરાયેલી આ ફાર્મસી દર્દીઓ અને તેમના પરિવારજનોને રાહતરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Exit mobile version