Site icon hindtv.in

સુરતમાં એમડી ડ્રગ્સ ઝડપવાનો સિલસિલો યથાવત

સુરતમાં એમડી ડ્રગ્સ ઝડપવાનો સિલસિલો યથાવત
Spread the love

સુરતમાં એમડી ડ્રગ્સ ઝડપવાનો સિલસિલો યથાવત
પોલીસે આરોપીનુ સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યું

સુરતની સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડેલા આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

સુરતની સલાબતપુરા પોલીસે લાખોના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. અને તે આરોપી હાલ રિમાન્ડ પર હોય સલાબતપુરા પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કર્યુ હતું. આરોપી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો હોય જેથી પોલીસે ડ્રગ્સ નેટવર્કના મુળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

Exit mobile version