Site icon hindtv.in

સુરતના અનેક રસ્તાઓ ખરાબ હાલતમાં

સુરતના અનેક રસ્તાઓ ખરાબ હાલતમાં
Spread the love

સુરતના અનેક રસ્તાઓ ખરાબ હાલતમાં
ખરાબ રોડ રસ્તાને લઈ પદયાત્રાનુ આયોજન
આપના કોર્પોરેટરો સહિતનાઓએ પદયાત્રાનુ આયોજન કર્યુ

સુરતમાં ખરાબ થઈ ગયેલા રોડ રસ્તાને અગત્યની પદયાત્રાનું સુરત મનપાના વિપક્ષી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સહિતનાઓએ આયોજન કર્યુ હતું.

ચોમાસા દરમિયાન સુરતના અનેક રસ્તાઓ ખરાબ હાલતમાં છે. રસ્તાઓ પર ખાડા પડી ગયા હોવાની સાથે સાથે કેટલીક જગ્યાએ તો રસ્તા ધોવાઈ ગયા હોય ઉબડ ખાબડ રસ્તાને લઈ વાહન ચાલકો સાથે સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે સુરત મહાનગર પાલિકાના વિપક્ષી આમ આદમી પાર્ટી દ્વારા એક ખરાબ રોડ રસ્તાને લઈ પદયાત્રાનુ આયોજન કર્યુ હતું. પરવત પાટીયાથી સહારા દરવાજા સુધી આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા યોજી સુરતના ખરાબ રોડ રસ્તા અંગે લોકોને માહિતગાર કર્યા હતાં.

Exit mobile version