Site icon hindtv.in

માંડવીના આમલી ડેમ સંપૂર્ણ સપાટીએ.

માંડવીના આમલી ડેમ સંપૂર્ણ સપાટીએ.
Spread the love

માંડવીના આમલી ડેમ સંપૂર્ણ સપાટીએ.
આમલી ડેમની પૂર્ણ સપાટી 115.80 મીટર
ડેમના પાણીથી પ્રભાવિત 27 ગામોને કરાયા એલર્ટ

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ આમલી ડેમ સંપૂર્ણ સપાટીએ.

ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભારે આવકનો ઉમેરો થતાં આમલી ડેમ હાલ 114. 95 મીટરની સપાટીએ ભરાઈ જવા પામ્યો છે. આમલી ડેમની પૂર્ણ સપાટી 115.80 મીટર છે. ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા. જેના લઈ ડેમના પાણીથી પ્રભાવિત 27 ગામોને સાવચેતીના પગલાં રૂપે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થશે તો બીજા ડેમના દરવાજા ખોલવામાં આવશે તેની જાણવહીવટી તંત્રને કરવામાં આવશે.

Exit mobile version