Site icon hindtv.in

માંડવીના ગામતળાવ-બજરંગ ગામે દીપડો દેખાતા ભયનો માહોલ

માંડવીના ગામતળાવ-બજરંગ ગામે દીપડો દેખાતા ભયનો માહોલ
Spread the love

માંડવીના ગામતળાવ-બજરંગ ગામે દીપડો દેખાતા ભયનો માહોલ
ગામમાં દીપડાની લટારથી ગ્રામજનોમાં ફફડાટ
દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ચિંતા
દીપડાને લઈને ગ્રામજનોમાં સતર્કતા જોવા મળી

માંડવી તાલુકાના ગામતળાવ બુજરંગ ગામ ખાતે દીપડો દેખાતા ભય નો માહોલ.

માંડવી તાલુકાના ગામ તળાવ બૂજરંગ ગામે ગુલાબસિંહ માનસિંહ ડુમસીયા ના ઘરના બાજુમાં આવેલ ગાળાની જગ્યામાંથી જેકીશનભાઈ પટેલના ડેલા પાસેથી આટા ફેરા મારતો દીપડો કેમેરામાં કેદ થયો. માંડવી તાલુકાના ગામતળાવ બુજરંગ ગામે ગુલાબસિંહ માનસિંહ ડુમસીયા ના ઘરના બાજુમાં આવેલ ખુલ્લી ગાળાની જગ્યામાંથી જેકીશન ભાઈ પટેલના ડેલા પાસેથી આટા ફેરા મારતો દીપડો તારીખ 15 સપ્ટેમ્બર ના રોજ રાત્રે 2. 45 કલાકે ફરતો કેમેરામાં કેદ થવા પામેલ હતો જેના કારણે ગ્રામજનોમાં ભય નો માહોલ છવાયો છે જેથી વન વિભાગ દ્વારા તાકીદે પાંજરુ ગોઠવી આ દીપડાને તાત્કાલિક પાંજરે પુરવા લોક માંગ ઉઠવા પામી છે

Exit mobile version