Site icon hindtv.in

માંડવી પોલીસે ખેડપુર ગામેથી નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો

માંડવી પોલીસે ખેડપુર ગામેથી નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો
Spread the love

માંડવી પોલીસે ખેડપુર ગામેથી નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો
નકલી ઘીનો કુલ રૂ. 6, 65, 870 જથ્થો ઝડપી પાડ્યો.

માંડવી પોલીસે ખેડપુર ગામેથી નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે, માંડવી પીઆઈ સી.બી ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.વી પટેલ દ્વારા નકલી ઘીનો કુલ રૂ. 6, 65, 870 જથ્થો ઝડપી પાડ્યો.

માંડવી તાલુકાના ખેsપુર ગામે અગ્રેશ્વર મહાદેવના મંદિરના પાછળના ભાગે નાનુભાઈ ઉર્ફે નેન્સીંગ રાજપુરોહિત નારહેણાંક મકાનમાંથી બાતમીના આધારે શંકાસ્પદ નકલી ધી નો જથ્થો ઝડપી પાડવા આવ્યો છે અને વધુ તપાસ માટે FSl માં તપાસ સાથે મોકલી આપવામાં આવેલ છે, કુલ 810 લીટર જેની અંદાજિત કિંમત 6,65,870 માંડવી પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં માંડવી પોલીસ તંત્ર દ્વારા પીઆઈ સી.બી ચૌહાણ તથા પીએસઆઇ કે.વી પટેલ તથા તેમની ટીમ જોડાઈને પ્રશાસનીય કામગીરી કરેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ..

Exit mobile version