Site icon hindtv.in

માંડવી પોલીસ દ્વારા ઉશ્કેર ગામેથી 16 ભેંસો અને બે આરોપીઓ ઝડપ્યા

માંડવી પોલીસ દ્વારા ઉશ્કેર ગામેથી 16 ભેંસો અને બે આરોપીઓ ઝડપ્યા
Spread the love

માંડવી પોલીસ દ્વારા ઉશ્કેર ગામેથી 16 ભેંસો અને બે આરોપીઓ ઝડપ્યા
બે આરોપી સાથે રૂપિયા 9,90,000 નો મુદ્દામાં જપ્ત કર્યો

માંડવીના ઉશ્કેર ગામેથી 16 ભેંસો તથા બે આરોપી સાથે રૂપિયા 9,90,000 નો મુદ્દામાં જપ્ત કર્યો.

સુરત મહાનિરીક્ષક પ્રેમ વીરસિંહ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા દ્વારા ગૌવંશ તથા પશુઓની ગેરકાયદેસર હેરાફેરીમાં કતલખાને લઈ જતા અટકાવવા પાણી કુરતા માટે અસરકારક કામગીરી કરવા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપેલ હતી. જે અન્વયે બી.કે. વનારના દિશા નિર્દેશ અનુસાર માંડવી પીઆઇ સી.બી ચૌહાણને જરૂર સૂચના આપેલ જે અનુસંધાને આજરોજ ઉશ્કેર ગામની સીમમાંથી ભરૂચ ધુલિયા મહારાષ્ટ્ર તરફથી ટાટા ટ્રકમાં કતલખાને લઈ જતાં હતા જેમાં તપાસ કરતા 16 ભેંસો અને બે આરોપી સાથે કુલ રૂપિયા 9,90,000/મુદ્દામાલ પકડી પાડ્યા હતા, જેમાં રિયાઝ રફીક શેખ ઉંમર વર્ષ 24 ધંધો ડ્રાઇવિંગ હાલ અમદાવાદ મૂળ રહેવાસી ચાદણસર જીલ્લો પાટણ તથા આસિફ અબ્દુલ માકનેજિયા જિલ્લા પાટણને ઝડપી પાડેલ છે તેમજ બે આરોપીઓ પકડાયો નથી. જેમાં નબી રસુલ મુસ્તુફા શેખ તેમજ અલ્તાફ અબ્બાસ સિપાઈ જેના પુરા નામ સરનામાની ખબર નથી જેથી પકડથી દૂર છે.

Exit mobile version