Site icon hindtv.in

માંડવી નગરપાલિકા દ્વારા અંધાત્રી ગામ ખાતે 1 કરોડ 46 લાખના ખર્ચે વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનનું ખાતમુહરત કરાયું.

માંડવી નગરપાલિકા દ્વારા અંધાત્રી ગામ ખાતે 1 કરોડ 46 લાખના
Spread the love

માંડવી નગરપાલિકા દ્વારા અંધાત્રી ગામ ખાતે 1 કરોડ 46 લાખના ખર્ચે વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનનું ખાતમુહરત કરાયું.

આજરોજ માંડવી નગરપાલિકા દ્વારા અંધાત્રી મુકામે 15 માં નાણાપંચ ટાઇડ ગ્રાન્ટ માંથી અંધાત્રી ગામે ESR અને વિવિધ વિસ્તારમાં પાણીની લાઈન નું કામ 1.46 લાખના ખર્ચે કરવામાં આવનાર છે જેનું ખાતમુરત માંડવીનગર પાલિકાના પ્રમુખ નિમેષભાઈ શાહ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ અને પાણી સમિતિ અધ્યક્ષ આનંદભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના સર્વે કોર્પોરેટરો સંગઠનના હોદ્દેદારો અને ગ્રામજનો હાજર રહ્યા હતા

Exit mobile version