Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
મહિધરપુરા પોલીસ મથકમાં 1997માં નોંધાયો હતો લૂંટનો ગુનો
આશરે 30 વર્ષથી નાસતા ફરતા આરોપી જયનારાયણને ઝડપી પડાયો

મહિધરપુરા પોલીસ મથકમાં 1997માં એટલે કે આશરે 30 વર્ષ પહેલા નોંધાયેલા લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપી જયનારાયણને મધ્યપ્રદેશથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતના વિવિધ પોલીસ મથકમાં ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડની ટીમે બાતમીના આધારે મહિધરપુરા પોલીસ મથકમાં 1997 થી એટલે કે આશરે 30 વર્ષથી લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપી જયનારાયણ ઉર્ફે ધરમરાજસિંહ રાજપુતને મધ્યપ્રદેશના મુરેના ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version