Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
એમડી ડ્રગ્સ કેસમાં વોન્ટેડ ડીલર ઝડપાયો
કુખ્યાત ડ્રગ્સ ડીલર જેલના સળિયા પાછળ

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એમડી ડ્રગ્સના કેસમાં વોન્ટેડ કુખ્યાત ડ્રગ્સ ડીલરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગત 21 જુલાઈના રોજ 1.93 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડેલા યુનુસ શેખને ડ્રગ્સ આપનાર તુષાર ડાંખરાને ઝડપી પાડ્યા બાદ તેને ડ્રગ્સ પહોંચાડનાર જ્યંતિ ઉર્ફે જેન્તી ધુધાભાઈ બલદાણીયાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version