Site icon hindtv.in

મહિધરપુરા પોલીસે અધધ કહેવાય તેટલી કિંમતનો ગાંજો ઝડપ્યો

મહિધરપુરા પોલીસે અધધ કહેવાય તેટલી કિંમતનો ગાંજો ઝડપ્યો
Spread the love

મહિધરપુરા પોલીસે અધધ કહેવાય તેટલી કિંમતનો ગાંજો ઝડપ્યો
16.160 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
800 રૂપિયાની કિંમતના ગાંજા સાથે ઈબ્રાહીમ ફ્રુટવાલાને ઝડપ્યો

સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત મહિધરપુરા પોલીસે અધધ કહેવાય તેટલા 800 રૂપિયાની કિંમતના 16.160 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, અધિક પોલીસ કમિશ્નર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશ્નર રાધવ જૈન, મદદનીશ પોલીસ કમિશ્નર આહિરએ એનડીપીએસના ગુનાઓ સંબંધી અસરકારક કાર્યવાહી કરવા સુચના આપી હોય જેને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ એસએ આસનાનીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો પ્રતાપસિંહ અને અહેકો ઘનશ્યામસિંહને મળેલી બાતમીના આધારે મહિધરપુરા પોલીસે વાંસફોડા પુલ પાસેથી અધધ કહેવાય તેટલો 800 રૂપિયાની કિંમતનો 16.160 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઈબ્રાહીમ ફ્રુટવાલાને ઝડપી પાડી તેની પાસેથી બાઈક અને રોકડ મળી 26 હજારની મત્તા કબ્જે કરી પ્રસંશનીય કામગીરી કરી હતી.

Exit mobile version