અમરેલી જાફરાબાદ શહેરમાં DYSP ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર
સ્થાનિક લોકોના પ્રશ્નો નિકાલ અને સુચન કર્યુ..
અમરેલી જાફરાબાદ શહેરમાં કપોળ મહાજનવાડી ખાતે DYSP ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો. સ્થાનિક લોકો ના પ્રશ્નો નિકાલ અને સુચન કર્યુ..
અમરેલી જાફરાબાદ શહેરમાં કપોળ મહાજનવાડી ખાતે DYSP ના અધ્યક્ષ સ્થાને લોક દરબારમાં પોલીસ અને જનતા વચ્ચેના સંવાદ, વિશ્વાસ અને પારદર્શિતાનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ જોવા મળ્યું, પોલીસ અધિકારીઓ સીધા પ્રજાની ફરિયાદો અને સૂચનો સાંભળે તેવા હેતુથી લોકદરબારનુ આયોજન કરાયું. અનિચ્છનિય ઘટના ઘટે તે પહેલાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ.. જાફરાબાદ ખાતે કપોળ મહાજન વાડી ખાતે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો. સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળ્યા ડીવાયએસપી દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે નાની નાની બાબતોમાં નાના ઝગડાઓ માં કાયદો ન હાથમાં નોલેવા અને જ્યાં સુધી ફેમિલી માં થતી મેટલ હોય કોઈ અનિચ્છનિય ઘટના તેની કાળજી રાખો. આ બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ કરવી ડીવાયએસપી દ્વારા જણાવ્યું..

