Site icon hindtv.in

માંડવી ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલત યોજાય.

માંડવી ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલત યોજાય.
Spread the love

માંડવી ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલત યોજાય.

જેમાં 603 કેસો નિકાલ કરવામાં આવ્યો નામદાર સર્વોચ્ચ અદાલત તથા નામદાર ગુજરાત vadi અદાલત તથા નામદાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ના વડપણ હેઠળ સિવિલ કોર્ટ માંડવી ખાતે કુલ 603 કેસોનો નિકાલ કરવામાં આવ્યો જે પૈકી લોક અદાલત માં 149 કેસો ના 17,94,396/ રિકવર કરવામાં આવ્યા અને સ્પેશ્યલ સિટિંગ 454 કેસમાં 5,37,900/ દંડ લેવામાં આવ્યો આ લોક અદાલત મા મનીષ એમ બુદ્ધભટ્ટી સિનિયર સિવિલ જજ, કોર્ટના કર્મચારી ઈનચાર્જ રજીસ્ટ્રાર અને નાઝr સંદીપ પંચાલ અને માંડવી બાર મંડળ ના પ્રમુખ પ્રતાપ શર્મા ના સહયોગથી લોક અદાલત ને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું….

Exit mobile version