Site icon hindtv.in

સુરતનાં લિંબાયત વિસ્તારમા લિંબાયત પોલીસનું ફ્લેગમાર્ચ

સુરતનાં લિંબાયત વિસ્તારમા લિંબાયત પોલીસનું ફ્લેગમાર્ચ
Spread the love

સુરતનાં લિંબાયત વિસ્તારમા લિંબાયત પોલીસનું ફ્લેગમાર્ચ
ગણપતિ ઉત્સવ અને ઇદે મિલાદને લઇ પોલીસનું ફ્લેગમાર્ચ

સુરતનાં લિંબાયત વિસ્તારમાં ગણપતિ ઉત્સવ અને મોહમ્મદ પેયગમ્બર સાહેબના જન્મ દિવસ ઇદે મિલાદના પવિત્ર તહેવાર નિમિતે લીંબયાત પોલીસ દ્વારા જોરદાર ફ્લેગ માર્ચ

સુરતનાં લિંબાયત વિસ્તારમાં ગણપતિ ઉત્સવ અને મોહમ્મદ પેયગમ્બર સાહેબના જન્મ દિવસ ઇદે મિલાદના પવિત્ર તહેવાર નિમિતે લીંબયાત પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ કરવામાં આવી. જેમાં લીંબયાત પોલીસ સાથે પેરા મિલેક્ટ્રી ફોર્સ સાથે રાખી ફ્લેગમાર્ચ અને રૂઠમાર્ચ કરી હતી. જેમાં કાયદો અને વ્યવસાય સ્થિર થાય અને લોકોમાં એક વિશ્વાસ પૈદા થાયએ સદરબે કમિશનર અનુપમ ગહેલોતની સૂચના મુજબ આદેશો અનુસાર સુરત પોલીસના તમામ એકમો કામ કરી રહિયા છે. જેના સંદર્ભે લીંબયાત પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવેલ હતી

Exit mobile version