Site icon hindtv.in

માંડવી: પટેલ પ્રગતિ મંડળના આગેવાનો સુરતથી આવી સ્વ. નિધિ પટેલને આપી શ્રદ્ધાંજલિ

માંડવી: પટેલ પ્રગતિ મંડળના આગેવાનો સુરતથી આવી સ્વ. નિધિ પટેલને આપી શ્રદ્ધાંજલિ
Spread the love

માંડવી: પટેલ પ્રગતિ મંડળના આગેવાનો સુરતથી આવી સ્વ. નિધિ પટેલને આપી શ્રદ્ધાંજલિ
મંડળના હોદ્દેદારોએ મૃતકના શોકગ્રસ્ત માતા-પિતાની મુલાકાત લઈ સાંત્વના પાઠવી
ઘટના સંદર્ભે યોગ્ય કાર્યવાહીની માંગ સાથે માંડવી પોલીસ તંત્રને સોંપાયું આવેદનપત્ર

સમાજના પટેલ પ્રગતિ મંડળના આગેવાનો સ્વ. નિધિ પટેલ સુરત થી આવી શ્રદ્ધાંજલિ આપી અને તેમના માતા પિતાને સાંત્વના પાઠવી. માંડવી પોલીસ તંત્રને આવેદનપત્ર આપ્યું.

માંડવી તાલુકાના ગોદાવાળી ગામ ખાતે નિધિ પટેલના સચ્ચાઈ કેસને 16 દિવસો થયા છતાં હત્યારાઓ પકડથી દૂર છે જે અંગે સુરતના પટેલ પ્રગતિ સમાજ મંડળના આગેવાનો આજરોજ ગોદાવાળી ગામે આવી નિધિ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના માતા પિતાને સાંત્વના પાઠવવામાં આવી હતી તેમજ આજ રોજ પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગોદાવાડી ગામના સ્વ. નિધિ પટેલ લૂંટ વિથ મધર કેસમાં 16 દિવસે પણ હથિયારાઓ પોલીસ પકડથી દૂર છે પોલીસ તેમની રીતે પ્રયત્ન કરી રહી છે પરંતુ હત્યારાને વહેલી તકે પકડી તેમને કડકમાં કડક ફાંસીની સજા થાય એવી માંગ સાથે આજરોજ આવેદન પત્ર માંડવી પોલીસ તંત્રને અપાયું હતું..

Exit mobile version