સુરતના કતારગામ દરવાજા વિસ્તારમાં શ્રુતિ જ્વેલર્સનો શુભારંભ
ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ખોડિયાર માતાજીના આશીર્વાદ સાથે નવી શરૂઆત
શ્રુતિ જ્વેલર્સના નવા વ્યવસાયિક સોપાનનો પ્રારંભ
સુરતના કતારગામ દરવાજા વિસ્તારમાં શ્રુતિ જ્વેલર્સનો શુભારંભ કરાયુ હતું. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદ સાથે નવા વ્યવસાયિક સોપાનની શરૂઆત થઈ હતી.
સુરતના કતારગામ દરવાજા વિસ્તારમાં શ્રુતિ જ્વેલર્સનો શુભારંભ કરાયો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજીની કૃપા સાથે નવા વ્યવસાયની શરૂઆત કરાઈ હતી. શુભપ્રસંગે પરિવારજનો દ્વારા સગા-સ્નેહીજનોને ઉપસ્થિત રહ્યા હતાં. શ્રુતિ જ્વેલર્સના આ નવા સોપાન પાછળ પરિવારના વડીલોના આશીર્વાદ અને સગા-સ્નેહીજનોના સાથ-સહકારને મહત્ત્વ અપાયુ હતું.

