ભાવનગર ખાતે મિશન આરોગ્યમનો પ્રારંભ
મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ પોતનું હેલ્થ ચેકઅપ
ભાવનગર ખાતે મિશન આરોગ્યમનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ પોતનું હેલ્થ ચેકઅપ કરવાયું
ભાવનગર જિલ્લામાં પોલીસ કર્મીઓ 365 દિવસ પોતાની ડ્યુટી કરતા હોય છે તેવામાં હેલ્થ પણ એટલું જ જરૂરી હોવા થી હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજવમાં આવ્યો છે. ભાવનગર રેન્જ આઈજી આર.વી અન્સારી, પોલીસ અધિક્ષક નીતીશ પાંડે અને એ.એસ.પી ઘનશ્યામ ગૌતમ દ્વારા હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

