સુરત સલાબતપુરા પોલીસ મથકમાં લાખોની કાપડ ચીટીંગ

Featured Video Play Icon
Spread the love

સુરત સલાબતપુરા પોલીસ મથકમાં લાખોની કાપડ ચીટીંગ
કાપડ ચીટીંગના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
વોન્ટેડ આરોપી એવા ક્રિષ્ના ઓમબાબુ ગુપ્તાને ઝડપ્યો

સુરત સલાબતપુરા પોલીસ મથકમાં લાખોની કાપડ ચીટીંગના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં બનેલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા અને આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડની ટીમે ચોક્કસ બાતમીના આધારે સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા 9 લાખ 50 હજારથી વધુની કાપડ ચીટીંગના ગુનામાં બે વર્ષથી વોન્ટેડ આરોપી એવા ક્રિષ્ના ઓમબાબુ ગુપ્તાને ખાટુશ્યામ મંદિર પાસેથી ઝડપી પાડી તેનો કબ્જો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *