Site icon hindtv.in

સુરતમાં શેરબજારની ટીપ્સનુ પેકેજ આપી લાખોની ઠગાઈ

સુરતમાં શેરબજારની ટીપ્સનુ પેકેજ આપી લાખોની ઠગાઈ
Spread the love

સુરતમાં શેરબજારની ટીપ્સનુ પેકેજ આપી લાખોની ઠગાઈ
ટોળકીના રીઢાઓને મુંબઈથી સાયબર ક્રાઈમે ઝડપ્યા
અજય વિજય શરણપ્પા મહિલ અને અજરોદ્દીન ખસિમ અજમેરને ઝડપ્યા

સુરતમાં શેરબજારની ટીપ્સનુ પેકેજ તથા ફંડેડ એકાઉન્ટ ઓપન કરાવવાના બહાને લાખો પડાવી લેનાર ટોળકીના રીઢાઓને મુંબઈથી સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે.

સુરતમાં અવનવી ઠગાઈના બનાવો સામે આવે છે. ત્યારે શેર બજારની ટીપ્સનુ પેકેજ તથા ફંડેડ એકાઉન્ટ ઓપન કરવાના બહાને 20 લાખ 67 હજારથી ધુની ઓનલાઈન છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ જેમાં બેંક એકાઉન્ટ હોલ્ડર મુંબઈ ઠાણે ખાતે રહેતા અજય વિજય શરણપ્પા મહિલ અને તેની પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લઈ આગળ ઠગોને આપનાર અજરોદ્દીન ખસિમ અજમેર જમાદારને મુંબઈથી સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી.

Exit mobile version