Site icon hindtv.in

નવસારીના પાંચ વિસ્તાર ગણાતા લુન્સીકુઈ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી

નવસારીના પાંચ વિસ્તાર ગણાતા લુન્સીકુઈ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી
Spread the love

નવસારીના પાંચ વિસ્તાર ગણાતા લુન્સીકુઈ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી
શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે.

નવસારી શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.

નવસારી શહેરના પાંચ વિસ્તાર ગણાતા લુન્સીકુઈ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોએ હાલાકી વેચવાનો વારો આવ્યો છે બાજુમાં નવનિર્મિત શરબતિયા તળાવમાં પાણી ન જતા મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. જોકે ઘટનાની ગંભીરતા જોતા મહાનગરપાલિકા કમિશનર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તળાવ પાસે બનાવવામાં આવેલા સ્ટ્રક્ચરને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version