Site icon hindtv.in

અરવલ્લીમાં કેન્ડલ માર્ચ યોજાઈ

અરવલ્લીમાં કેન્ડલ માર્ચ યોજાઈ
Spread the love

અરવલ્લીમાં કેન્ડલ માર્ચ યોજાઈ
પહેલગાવમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
કોંગ્રેસ નેતાએ મોદી સરકાર સામે સવાલો ઉઠવ્યા

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ચાર ખાતે આંતકી ઘટનામાં માર્યા ગયેલાઓને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગાવમાં થયેલા આંતકવાદી હુમલાની ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓ ને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કેદ્રિય કોંગ્રેસ નેતા સહિત કાર્યકરોએ મોડાસા શહેરના ચાર રસ્તા ખાતેથી ડોકટર બાબાસાહેબ આંબેડકર સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.મોદી સરકાર સામે સવાલો ઉઠવ્યા હતા.

Exit mobile version