Site icon hindtv.in

કાપોદ્રા સગીરા અપહરણ કેસનો આરોપી અઢી મહિના પછી એલસીબી ઝોન-1ના કબજામાં

કાપોદ્રા સગીરા અપહરણ કેસનો આરોપી અઢી મહિના પછી એલસીબી ઝોન-1ના કબજામાં
Spread the love

કાપોદ્રા સગીરા અપહરણ કેસનો આરોપી અઢી મહિના પછી એલસીબી ઝોન-1ના કબજામાં
16 વર્ષની સગીરા અપહરણ કેસનો ફરાર આરોપી રાજકોટથી ઝડપાયો

કાપોદ્રા પોલીસ મથકમાં સગીરાનુ અપહરણ કરી જનારને અઢી મહિને એલસીબી ઝોન 1ની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર ના માર્ગદર્શન હેઠલ એલસીબી ઝઓન વનની ટીમ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતી ત્યારે એલસીબી ઝોન 1ના અહેકો સહદેવસિંહ અને કરણસિંહને મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસ મથકની હદમાંથી અઢી મહિના પહેલા 16 વર્ષની સગીરાને ભગાડી ગયેલા આરોપી મુળ અમરેલીનો અને હાલ પુણાગામ ખાતે રહેતા જેમીલ ગોવિંદ વાળાને રાજકોટથી ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version