Site icon hindtv.in

સુરતની કાપોદ્રા પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી

સુરતની કાપોદ્રા પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી
Spread the love

સુરતની કાપોદ્રા પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી
રીક્ષા ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ કરી
પોલીસ દ્વારા 20 જેટલી રીક્ષાઓ કબ્જે કરી

સુરતની કાપોદ્રા પોલીસે વહેલી સવારે રીક્ષા ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી.

સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી. કાપોદ્રા પોલીસ દ્વારા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. વહેલી સવારે કાપોદ્રામાં બસમાંથી ઉતરતા પેસેન્જરોની સામાનની ચોરી થાય છે. વહેલી સવારે કેટલાક રીક્ષા ચાલકો બહારથી આવી પેસેન્જરોના સામાનની ચોરી કરે છે તેવી અનેક ફરિયાદો પોલીસને મળી હીત. જે ફરિયાદોના આધાર પર શંકાસ્પદ રીક્ષાઓને ડિટેઇન કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા 20 જેટલી રીક્ષાઓ કબ્જે કરી રીક્ષા ચાલકોની અટકાયત કરી હતી. અને તમામ સામે કાપોદ્રા પોલીસે જાહેરનામાનો ભંગ અને વધારે પેસેન્જરો બેસાડવાના ગુના નોંધ્યો હતો.

Exit mobile version