Site icon hindtv.in

સુરતની કાપોદ્રા પોલીસે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો

સુરતની કાપોદ્રા પોલીસે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો
Spread the love

સુરતની કાપોદ્રા પોલીસે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો
અધધ કહેવાય તેટલા 1640 રૂપિયાના ગાંજો ઝડપ્યો
હિંમત સામજી હડીયાને ગાંજા સાથે ઝડપ્યો

સુરતની કાપોદ્રા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત અધધ કહેવાય તેટલા 1640 રૂપિયાના ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ કાપોદ્રા પીઆઈ એમબી ઔસુરાની ટીમ પીએસઆઈ એનએ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈસ પંકજ, અહેકો ઘેલાભાઈને મળેલી બાતમીના આધારે હિંમત સામજી હડીયાને ઝડપી પાડી તેની પાસેથી અધધ કહેવાય તેટલુ 1640 રૂપિયાનો ગાંજો તથા રોકડ મળી 4 હજાર 290નો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version