Site icon hindtv.in

કામરેજ : કાકરાપાર નહેર 90 દિવસ બંધ

કામરેજ : કાકરાપાર નહેર 90 દિવસ બંધ
Spread the love

કામરેજ : કાકરાપાર નહેર 90 દિવસ બંધ
પાણી પુરવઠા મંત્રી 5 મીએ બેઠક યોજશે
90 દિવસ ની જગ્યાને 60 બંદ રાખવા રજૂઆત

કામરેજ કાકરાપાર નહેર 90 દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થશે 60 દિવસમાં કામ પૂર્ણ કરાવવા કુંવરજી બાવળિયાને રજૂઆત

80,000 એકરમાં શેરડી અને 60 હજાર એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે : જયેશ દેલાડ પાણી પુરવઠા મંત્રી 5 મીએ બેઠક યોજશે 90 દિવસ ની જગ્યાને 60 દિવસ બંધ રાખવા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત શેરડી તથા ઉનાળુ ડાંગરના પાક ને ભારે નુકસાન થશે ખેડૂતોની માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળશે જેને લીધે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે,.

Exit mobile version