Site icon hindtv.in

સુરતમાં પિતાની ઘાત્કી હત્યા કરનાર કળિયુગી પુત્ર

સુરતમાં પિતાની ઘાત્કી હત્યા કરનાર કળિયુગી પુત્ર
Spread the love

સુરતમાં પિતાની ઘાત્કી હત્યા કરનાર કળિયુગી પુત્ર
કળિયુગી પુત્ર ઈમરાન ઉર્ફે ગુડ્ડુ શેખને 15 વર્ષે ઝડપ્યો
15 વર્ષે સુરત ક્રાઈમ બ્રાન્ચે બિહારના ઐરાઈથી ઝડપ્યો

પિતાની ઘાત્કી હત્યા કરનાર કળિયુગી પુત્રને 15 વર્ષે સુરત ક્રાઈમ બ્રાન્ચે બિહારના ઐરાઈ રામપુર ગામમાંથી ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા શહેરમાં ગંભીર ગુનાઓ આચરી વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાન લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની વીવીધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની વાહન ચોરી સ્કવોડની ટીમે બાતમીના આધારે પિતાની ઘાત્કી હત્યા કરનાર કળિયુગી પુત્ર ઈમરાન ઉર્ફે ગુડ્ડુ શેખને 15 વર્ષે સુરતથી 1950 કિલો મીટર દુર નેપાળ બોર્ડ નજીક બિહારના ઐરાઈ રામપુર ગામમાંથી ઝડપી પાડી તેનો કબ્જો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version