નવસારી ખાતે નિર્માણ પામી રહેલા કમલમ
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ
એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં
નવસારી ખાતે નિર્માણ પામી રહેલા કમલમ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ કાર્યકમ યોજાયો હતો
નવસારી ના નેશનલ હાઇવે નંબર ૪૮ નજીક નવા નિર્માણ પામી રહેલા કમલમ કાર્યાલય ખાતે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ ની ઉપસ્થિતિમાં રસ્તા ની બંને તરફ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના પ્રદેશ ભાજપ ના હોદેદારો,જિલ્લા ભાજપના હોદેદારો,જિલ્લા પંચાયત ના પ્રમુખ તેમજ સભ્યો અને તાલુકા ભાજપ અને તાલુકા પંચાયત ના પ્રમુખ સહિત ના લોકો એ મળી જે ૨૫૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું આ સાથેજ જળ સંચય અભિયાન પર પણ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ભાર મુક્યો હતો

