Site icon hindtv.in

કડોદરા જીઆઈડીસી પોલીસ કર્મી લાંચ લેતા ઝડપ્યો

કડોદરા જીઆઈડીસી પોલીસ કર્મી લાંચ લેતા ઝડપ્યો
Spread the love

કડોદરા જીઆઈડીસી પોલીસ કર્મી લાંચ લેતા ઝડપ્યો
શીતલ પ્રજાપતિને લાંચ લેતા એસીબીએ ઝડપ્યો
અંત્રોલી ગામ પાસે 30 હજારની લાંચ લેતા ઝડપ્યો

કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો અનાર્મ હેડ કોન્સ્ટેબલ 30 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે.

સુરતમાં નવા વર્ષની શરૂઆત સાથે જ લાંચીયો બાબુ ઝડપાયો છે. સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા અ.હે.કો. શીતલ પ્રજાપતિએ અગાઉ દારૂનો ધંધો કરતો અને હાલ ન કરતો હોવા છતા ફરિયાદી પાસેથી 30 હજારની લાંચની માંગણી કરી હતી જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકુ ગોઠવી કડોદરા જીઆઈડીસીમાં અંત્રોલી ગામ પાસે આવેલ ભુરી ફળિયામાં લાંચની રકમ લેતા અ.હે.કો.ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જેને લઈ લાંચીયા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Exit mobile version