સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓમાં જ્વેલરી શોપમાં ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓમાં જ્વેલરી શોપમાં ચોરી
ચીન જીઆઈડીસી વિસ્તારમાં જ્વેલરી શોપમાં ચોરીની ઘટના

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે સચીન જીઆઈડીસી વિસ્તારમાં જ્વેલરી શોપમાં ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં ઘણા સમયથી ચોરીની ઘટના વધી છે. ત્યારે સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલ સંક ટજ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી. ચોરો દુકાનમાં લોખંડની ગ્રીલ કાપી પ્રવેશ્યા હતાં. અને દુકામાં લાગેલ સીસીટીવીના ડીવીઆર, સોના અને ચાંદીના દાગીના તથા અન્ય મત્તાની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. તો બનાવને લઈ પોલીસને જાણ રાતા તાત્કાલિક પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલ તો ચોરોને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *