Site icon hindtv.in

જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલા

જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલા
Spread the love

જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલા
જીગ્નેશ મેવાણીએ માર્યા ગયેલા પ્રવસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

અરવલ્લી: કોંગ્રેસ સમિતિ અને ધારાસભ્યજીગ્નેશ મેવાણીએ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને બાયડ ખાતે આયોજિત કોંગ્રેસની બેઠકમાં નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેલા વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવના 26 જેટલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક વ્યક્ત કર્યો હતો.

Exit mobile version