જાફરાબાદ : હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપી
જાફરાબાદ બંદર ખાતે ૩ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું.
40થી 60 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાઈ તેવી સંભાવના
જાફરાબાદ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપી.. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે આવેલ બંદરો ને 40થી 60 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાઈ તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી. જાફરાબાદ બંદર ખાતે ૩ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું. જાફરાબાદ બંદર ખાતે ૩ નંબર નું સિગ્નલ લગાવી માચ્છિમારો ને દરિયામાં ન જવા સૂચના અપાઈ છે. હાલ જાફરાબાદની બધીજ બોટ બંદર બોલાવી લંગારી દેવામાં આવી છે ..દરિયામાં ભારે મોટા મોટા મોજા ઉસળી રહ્યા છે તેથી કરંટ જોવા મળી રહ્યો છે

