Site icon hindtv.in

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી
સુરત પોલીસ કમિશનર સહિતનાઓ હાજર રહ્યા
મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. ધારીત્રીબેન પરમાર ઉપસ્થિત રહ્યા

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ હતી. જેમાં સુરત પોલીસ કમિશનર સહિતનાઓ હાજર રહ્યા હતાં.

સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ હોલ ખાતે ધ ઈન્ટરનેશનલ વુમન્સ ડે સેલીબ્રેશનનુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચિફ ગેસ્ટ તરીકે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સેપ્શિયલ ગેસ્ટ તરીકે યુનિવર્સટીના ચાન્સેલર ડો. કે.એન. ચાવડા, સ્પેશિયલ ગેસ્ટ તરીકે ડો. વિકાસબેન દેસાઈ, સંધ્યા સિંઘ ગહેલોત તથા ગેસ્ટ ઓફ હોનર તરીકે નવી સિવિલ હોસ્પિટલના ડિન ડો. જયેશ બ્રહ્મભટ્ટ અને નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. ધારીત્રીબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતાં.

Exit mobile version