Site icon hindtv.in

અમરેલી : દિવાળીમાં લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા આગ્રહ

અમરેલી : દિવાળીમાં લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા આગ્રહ
Spread the love

અમરેલી : દિવાળીમાં લોકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા આગ્રહ
સ્વદેશી અપનાવો દેશને સમૃદ્ધ કરવાનો પ્રયાસ
અમરેલીના વેપારીઓએ ગ્રાહકોને સમજાવ્યા

અમરેલી જિલ્લામાં આવનાર દિવાળી તહેવારોમા લોકોનેએ સ્વદેશી વસ્તુની ખરીદી કરવા અને ઉપયોગ કરવા વેપારોનો આગ્રહ સ્વદેશી અપનાવો દેશને સમૃદ્ધ બનાવોના સુત્રને સાર્થક કરતાં વેપારીઓ..

દિવાળીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે ઓનલાઇન શોપિંગ અને હરીફાઈ વચ્ચે દેશના યસસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી વસ્તુઓ અવનવા અનુરોધ કર્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં આવનારા દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા બગસરા શહેરના વેપારી દ્વારા ગ્રાહકોને સમજુત કરવામાં આવ્યું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે કે આપણા દેશનો વિકાસ થાય અને મોંઘવારી દર ઘટીને એવું લાગે છે ત્યારે જી.એસ.ટી માં પણ ઘટાડો કરવામાં આવ્યો દિવાળીના તહેવારોમાં આપણને પણ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા પ્રયત્ન કરીએ તહેવારોમાં હું તમામ લોકોને વિનંતી કરું છું કે આપણો સહારો એક પ્રયત્ન કરી ઓનલાઈન શોપિંગ અને વિદેશી વસ્તુઓની ખરીદી બંધ કરવા સંકલ્પ કરીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા પ્રયત્ન કરીએ.

Exit mobile version