Site icon hindtv.in

સુરતમાં ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની જીત

સુરતમાં ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની જીત
Spread the love

સુરતમાં ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની જીત
ક્રિકેટ પ્રેમીઓએ ભાગળ ખાતે ભેગા થઈ ભવ્ય ઉજવણી

સુરતમાં ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની ઐતિહાસિક જીત થતા સુરતમાં ક્રિકેટ પ્રેમીઓએ ભાગળ ખાતે ભેગા થઈ ભવ્ય ઉજવણી કરી હતી.

ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતની ઐતિહાસિક જીત થતા સુરતમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ભારતે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને ભારતે ન્યૂઝીલેન્ડ સામે 256 રનનો વિશાળ ટાર્ગેટ મૂક્યો હોય ભારતની ઐતિહાસિક જીત થતા સુરત શહેરમાં ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને ભાગળ ચાર રસ્તા પર ચાહકો દ્વારા ભવ્ય ઉજવણી અને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો.

Exit mobile version