Site icon hindtv.in

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી
સ્વાતંત્ર પર્વને લઈ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
ધ્વજવંદન નિમિત્તે ડિજિટલ યુગની પણ વાતો કરાઈ

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વાતંત્ર પર્વને લઈ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 79 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી. 15 મી ઓગષ્ટના દિવસે મહાનુભાવોને યાદ કરી ધ્વજવંદન કરાયુ હતું. જેમાં નવી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ જોડાયો હતો. દેશ હિતમાં સૌ સહ ભાગી બને તે હેતુથી યુવાઓને પ્રેરણા અપાઈ હતી. તો ધ્વજવંદન નિમિત્તે ડિજિટલ યુગની પણ વાતો કરાઈ હતી. સ્વાતંત્ર દિવસ નિમિત્તિ દેશભક્તિના ગીતો ગવાયા હતાં. નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટુડન્ટ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો અને દર્દીઓને સારી ટ્રીટમેન્ટ મળે તે પ્રકારનો આશ્વાસન પણ અપાયો હતો આમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી.

Exit mobile version