Site icon hindtv.in

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
Spread the love

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
નવસર્જન ઈન્ડસ્ટ્રીયલમાં પ્લાયવુડની દુકાનમાં આગ
ફાયર બ્રિગેડની 4 ગાડીઓએ આગ ઉપર કાબુ મેળવ્યો

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભટાર ખાતે આવેલ નવસર્જન ઈન્ડસ્ટ્રીયલમાં પ્લાયવુડની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.

સુરતના ભટાર વિસ્તારમાં આવેલ નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્લાયવુડની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તો આગ જાણ થતા જ ફાયર બ્રિગેડ સ્થળે દોડી ગયો હતો. અને ફાયર બ્રિગેડની 4 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો કરી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. તો આગના કારણે મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે આગ લાગવાનુ કારણ સામે આવ્યુ નથી.

Exit mobile version