Site icon hindtv.in

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ
Spread the love

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ
મંદિરમાં ચોરી કરનાર રીઢો ચોર સીસીટીવીમાં કેદ
માતાજીના પગે લાગ્યા બાદ ચોરે મંદિરમાં રેકી કરી

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે મંદિરમાં ચોરી કરનાર રીઢો ચોર સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરતમાં લોકોની સાથે ભગવાનના ઘર પર અસુરક્ષિત હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં મંદિરમાં ચોરીની ઘટના બની હતી. ડિંડોલી પોલીસ મથકની હદમાં આવેલ ભેસ્તાન આવાસમાં માતાજીના મંદિરને ચોરે નિશાન બનાવ્યો હતો. ચોર પહેલા મંદિરમાં ઘુસ્યો હતો અને માતાજીના પગે લાગ્યા બાદ ચોરે મંદિરમાં રેકી કરી હતી અને ત્યારબાદ મંદિરમાંથી દાનપેટીની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version