ઉધનામાં બીઆરટીએસ બસમાં ચપ્પુ હુમલાની ઘટના

Featured Video Play Icon
Spread the love

ઉધનામાં બીઆરટીએસ બસમાં ચપ્પુ હુમલાની ઘટના
ઉધના પોલીસની ઝડપી કાર્યવાહી, એક કિશોર સહિત બે પકડાયા
ચપ્પુથી હુમલો કરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા

ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસમાં ધક્કા મુક્કી કરવાની ના પાડતા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છુટેલા કિશોર સહિત બેને પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર જાડેજા સહિતનાઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસએન દેસાઈની ટીમ પીએસઆઈ એમકે ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો નાગેન્દ્રસિંહ અને રામદેવસિંહને મળેલી બાતમીના આધારે ઉધના વિસ્તારમાં બીઆટીએસ બસમાં ધક્કા મુક્કી કરવાન ના પાડતા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છુટેલા આરોપીઓમાં એક કિશોર તથા દશરથ શ્રીરામ વાઘને ગણરીના કલાકોમાં ઉધના પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *