Site icon hindtv.in

સુરતમાં ફરી વરાછા પોલીસ પર આક્ષેપની ઘટના

સુરતમાં ફરી વરાછા પોલીસ પર આક્ષેપની ઘટના
Spread the love

સુરતમાં ફરી વરાછા પોલીસ પર આક્ષેપની ઘટના
બુટલેગર દ્વારા માર મરાયા બાદ વરાછા પોલીસે માર માર્યો
ત્રણ દિવસ ગોંધી રાખ્યો હોવાનો આક્ષેપ કરાયો

સુરતમાં ફરી પોલીસ પર આક્ષેપની ઘટના સામે આવી છે. બુટલેગર દ્વારા માર મરાયા બાદ વરાછા પોલીસ મથકે જતા પોલીસે પણ ત્રણ દિવસ ગોંધી રાખ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

સુરતમાં રોજગાર માટે આવેલા વિનોદ સાંકડ વરાછા લાભેશ્વર ચોકી પાછળ ચાલતા બુટલેગરને ત્યાં દારૂ પિવા ગયો હતો ત્યાં તેની સાથે ઝઘડો થતા બુટલેગર દ્વારા વિનોદ સાંકડ અને તેના મિત્ર પર હુમલો કરાયો હતો જે અંગે વરાછા પોલીસ મથકે જઈ ફરિયાદ કરવા જતા પોલીસ દ્વારા ત્રણ દિવસ ગોંધી રાખી માર મારી, 200 ઉઠક બેઠક કરાવી યાતના આપી હોવાના આક્ષેપ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા ઈસમે કર્યા હતાં.

Exit mobile version