Site icon hindtv.in

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉદઘાટન અને ભુમિ પુજન

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉદઘાટન અને ભુમિ પુજન
Spread the love

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉદઘાટન અને ભુમિ પુજન
ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીહાજરીમાં વિકાસલક્ષી કાર્યક્રમનું ઉદ્દઘાટન
વ્યસન સાથે જોડાયેલા મિત્રની માહિતી પોલીસને આપો

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિવિધ વિકાસ લક્ષી કાર્યોના ઉદઘાટન અને ભુમિ પુજન સમયે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં.

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનું ઉદ્દઘાટન અને ભૂમિ પૂજન કરાયુ હતું. કલ્પતરું આરોગ્ય, ધન અને સેવા કેન્દ્ર, પુનઃ નિર્મિત નર્મદ સ્મૃતિ ભવન, પુનઃ નિર્મિત ડાઈનિંગ હોલનું ઉદ્ઘાટન કરાયુ હતું. તો સાથે યુટીલિટી બિલ્ડીંગ, મ્યુઝીયમ અને સ્ટાર્ટઅપ બિલ્ડીંગનું ભૂમિ પૂજન કરાયુ હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને અપીલ કરી કે સાચા મિત્રોએ જ હોય જે વ્યસન સાથે જોડાયેલા મિત્રની માહિતી પોલીસને આપે અને મિત્રને વ્યસનથી મુક્ત કરાવે.

Exit mobile version