તાપી : ચોમાસાની ઋતુમાં તાપી જિલ્લાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું.
કુકરમુંડા ગામથી 10 કિલોમીટરના અંતરે સાતપુડાની ગિરિમાળામાં આવેલો વાલ્હેરી ધોધ સક્રિય.
તાપી જિલ્લા ના સોનગઢ ગામ થી ઓટા રોડ પર થોડીક દૂર માં આવેલું પાકૃતિક સૌંદર્યા જેને ગીરાધોધ થી જાણવામાં આવે છે
આપ સો જાણીએ છે કે ચોમાશું શરૂ થઈ ગયું છે. જ્યાં જંગલો વરસાદ થી ફરી ખીલી ઉઠ્યા છે. જ્યાં હવામાન પણ ઠંડા ઠંડા પવન ના સાથે ખૂબ સારું થઈ ગયું છે. અહીંના જંગલો માં ધોધ ની શરૂઆત પણ થય ગય છે. તો આ વાત છે ગીરાધોધ ની જે ખુબજ આકર્ષિત છે. સુંદર દ્રશ્ય સાથે વખડાયેલું ધોધ છે. જ્યાં ગામના લોકો પણ આનંદ લે છે. અને સાથે જ નાની દુકાનોમાં ખાવાના પદાર્થો બનાઇ ને વેચે છે. જ્યાં મકાઈ , ભજીયા જેવા પદાથો વેચીને ગામ ના લોકો રોજગાર પણ કમાવે છે. જ્યાં આસપાસના અને સુરત નવસારી જેમ આસપાસના તાલુકા અને જીલ્લાના લોકો ઘર પરિવાર સાથે આનંદ માણવા આવે છે. તો ચાલો જાણીએ કેવું લાગે છે અહીં આવીને લોકોને એમના મોડે સાંભળીએ.