Site icon hindtv.in

અમરોલી છેડતી કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી, બે આરોપી ઝડપાયા

અમરોલી છેડતી કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી, બે આરોપી ઝડપાયા
Spread the love

અમરોલી છેડતી કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી, બે આરોપી ઝડપાયા
પેટ્રોલિંગ દરમ્યાન છેડતી કરનાર આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા

અમરોલી પોલીસે 12 વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર લધીરસિંહ ઝાલા, મદદનીશ પોલીસ કમિશનર આહીરની સુચનાને લઈ પીઆઈ જેબી વનરની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ જેજી કામળીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે અહેકો લાલજી તથા અપોકો પંકજએ 12 વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરનાર આરોપી એવા રાજકુમાર જલ્લુ યાદવ અને મુકેશ રતનાભાઈ મીરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Exit mobile version