Site icon hindtv.in

સુરતમાં નકલી માર્કશીટ બનાવનાર બે ઝડપાયા

સુરતમાં નકલી માર્કશીટ બનાવનાર બે ઝડપાયા
Spread the love

સુરતમાં નકલી માર્કશીટ બનાવનાર બે ઝડપાયા
દોઢ વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને ઝડપ્યા
ઉત્રાણના આરંભ એજ્યુકેશનમાં ચાલતું હતું કૌભાંડ

સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્રાણ પોલીસ મથકના ડુપ્લીકેટ માર્કશીટના ગુનામાં નાસતા ફરતા વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ઉત્રાણ પોલીસ મથકમાં વર્ષ 2024માં નોંધાયેલા ડુપ્લીકેટ સર્ટીફીકેટો અને માર્કશીટ બનાવવાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હોય જે ગુનામાં નાસતા ફરતા આરોપીઓ મુળ જામનગરના જામકંડોળણાનો અને હાલ સરથાણા ખાતે રૂષીકેષ ટાઉનશીપની બાજુમાં રહેતા વૈભવ અશ્વીન તાળા બીજો મુળ જામનગરનો અને હાલ કાપોદ્રા ધારૂકા કોલેજ પાસે મમતા પાર્ક સોસાયટીમાં રહેતા બોની વિનોદ તાળાને ઝડપી પાડયા હતાં અને તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version