Site icon hindtv.in

સુરતમાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

સુરતમાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
Spread the love

સુરતમાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
પોલીસે આરોપીને પાલીગામ ખાતેથી પકડી પાડ્યો
રિલેશ નિલેશ રતનસિંઘ ગૌણ ઠાકુરની ધરપકડ

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એક મધ્યપ્રદેશના આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સચીન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે સચીન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નંબર આઈ સેવન પ્લોટ નંબર આઈ 154 પાસે આવેલ તુલસી ટેક્ષ કંપની સામેથી મુળ મધ્યપ્રદેશના ડિંડોરીનો અને હાલ સચીન જીઆઈડીસી પાલીગામ ખાતે રહેતા રિલેશ ઉર્ફે નિલેશ રતનસિંઘ ગૌણ ઠાકુરને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version