Site icon hindtv.in

સુરતમાં જુની બંધ થઈ ગયેલી નોટો વટાવી નવી નોટોના નામે ઠગાઈ

સુરતમાં જુની બંધ થઈ ગયેલી નોટો વટાવી નવી નોટોના નામે ઠગાઈ
Spread the love

સુરતમાં જુની બંધ થઈ ગયેલી નોટો વટાવી નવી નોટોના નામે ઠગાઈ
જમીનનો સાટાખત લખાવી લઈ ઠગાઈ
ઠગ સંજય વિઠ્ઠલ અધેરાને ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યો

જુની બંધ થઈ ગયેલી નોટો વટાવી નવી નોટો આપવાનુ કહી જમીનનો સાટાખત લખાવી લઈ ઠગાઈ આચરનાર ઠગને ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે વેપારીની જમીન પડાવી લેવાના ઈરાદે તેઓને પોતાની પાસે રહેલ બંધ થયેલી જુની ચલણી નોટો વટાવી અને જેના અવેજમાં હાલની કરન્સી નોટો મેળવી ફરિયાદીને આપવાનુ કહી તેઓની આભવા ખાતે આવેલી કરોડોની સોનાની લગડી સમી જમીનના ખોટા સાટાખત લખાવી લઈ રૂપિયા ન આપી કે સાટાખત રદ્દ ન કરી ઠગાઈ આચરનાર ઠગ એવા અલથાણ કેનાલ રોડ પર રહેતા ઠગ સંજય વિઠ્ઠલ અધેરાને ઈકો સેલની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

Exit mobile version