Site icon hindtv.in

સુરતમાં મહિધરપુરા પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

સુરતમાં મહિધરપુરા પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
Spread the love

સુરતમાં મહિધરપુરા પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
ચોરાયેલ રોયલ એનફિલ્ડ બુલેટ સાથે આરોપી ઝડપાયા
એક બાળ કિશોર સહિત ત્રણ રીઢાઓને ઝડપી પાડ્યા

સુરતમાં મહિધરપુરા પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી ચોરાયેલ રોયલ એનફિલ્ડ બુલેટ સાથે એક બાળ કિશોર સહિત ત્રણ રીઢાઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન સહિતનાઓની સુચનાને લઈ મહિધરપુરા પોલીસની ટીમ વાહન ચોરોને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ બીબી કાતરીયા સાથે પેટ્રોલિંગમાં હતી તે સમયે અહેકો વિપુલસિંહ તથા અહેકો જિગરકુમારને મળેલી બાતમીના આધારે રીઢા વાહન ચોરો આવેશ ખાન, ઈરફાન ખાન અને એક બાળ કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ રોયલ એનફિલ્ડ બુલેટ કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version