Site icon hindtv.in

સુરતમાં લિંબાયત પોલીસે પિસ્ટલ સાથે યુવાનને ઝડપ્યો

સુરતમાં લિંબાયત પોલીસે પિસ્ટલ સાથે યુવાનને ઝડપ્યો
Spread the love

સુરતમાં લિંબાયત પોલીસે પિસ્ટલ સાથે યુવાનને ઝડપ્યો
સમીર શા ઉર્ફે અગ્નીપથ રાશીદ શાને ઝડપી પાડ્યો

સૌરાતમાં લિંબાયત પોલીસે દેશા હાથ બનાવટની ટ્રીગરવાળી પિસ્ટલ સાથે યુવાનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરીના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ વેડુભાઈ તથા અહેકો ગજેન્દ્રદાન અને અહેકો વિક્રમભાઈને મળેલી બાતમીના આધારે દેશી હાથ બનાવટની ટ્રીગરવાળી પિસ્ટલ સાથે અડાજણ ડેપો રોડ પર રહેતા સમીર શા ઉર્ફે અગ્નીપથ રાશીદ શાને ઝડપી પાડી તેની પાસેથી પિસ્ટોલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version