Site icon hindtv.in

સુરતમાં એમડી ડ્રગ્સ આપનાર ઝાપાયો

સુરતમાં એમડી ડ્રગ્સ આપનાર ઝાપાયો
Spread the love

સુરતમાં એમડી ડ્રગ્સ આપનાર ઝાપાયો
પોલીસે અગાઉ બેને ઝડપી પાડ્યા હતા
પોલીસે ઈમરાન શેખની ધરપકડ કરી

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે લાખોના એમડી ડ્રગ્સ સાથે બેને ઝડપી પાડ્યા બાદ તેઓને એમડી ડ્રગ્સ આપનારને પણ ઝડપી પાડ્યો છે.

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગત થોડા દિવસ અગાઉ અમરોલી ઉત્રાણ રેલ્વે ઓવર બ્રિજની નચે આવેલ ગરનાળા પાસે હેપ્પી ક્રિકેટ ગ્રાઉન્ડ સામે રોડ પરથી સ્કોડા કારમાં

બેસેલા બે આરોપીઓ કેતન ઉર્ફે વકીલ પટેલ અને મીત કરીયાવરાને ઝડપી પાડી તેઓ પાસેથી 3 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ કબ્જે કર્યો હતો અને પુછપરછ કરતા તેઓને ભાઠેનાના ઈમરાને એમડી આપ્યુ હોવાની વાત કરતા

ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી એમડીનો જથ્થો આપનાર ભાઠેનાનો ઈમરાન શેખ ને પણ ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

Exit mobile version